જેરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જેરો

પુંલિંગ

 • 1

  ગરેલો ભૂકો; ભૂકો.

 • 2

  તંબાકુનો ભૂકો; જરદો.

 • 3

  ['ઘેરો' પરથી?] ઘચૂમલો; ટોળે વળવું તે.

 • 4

  [?] આગ; લાય.

મૂળ

સર૰ 'ગેરો'