જલતરંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જલતરંગ

પુંલિંગ

  • 1

    પાણીનું મોજું.

નપુંસક લિંગ

  • 1

    (ચલાણાંમાં પાણી ભરીને યોજાતું) એક વાદ્ય.