જલદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જલદ

વિશેષણ

  • 1

    ઉગ્ર; આકરું; તેજ.

મૂળ

फा. जल्द

પુંલિંગ

  • 1

    વાદળ; મેઘ.