જલદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જલદી

સ્ત્રીલિંગ

  • 1

    ઉતાવળ; ત્વરા.

ક્રિયાવિશેષણ

  • 1

    ઉતાવળથી; ઝટ; સત્વર.

મૂળ

फा.