જલંધર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જલંધર

નપુંસક લિંગ

  • 1

    એક ઉદરરોગ.

મૂળ

सं. जलोदर

જલધર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જલધર

પુંલિંગ

  • 1

    મેઘ; વાદળ.

  • 2

    સમુદ્ર.

મૂળ

सं.