જલન ની ગુજરાતીમાં વ્યાખ્યા

જલન

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

  • 1

    બળવું તે; બળતરા.

  • 2

    લાક્ષણિક ઇર્ષ્યા.

  • 3

    લાક્ષણિક ક્રોધ; ગુસ્સો.

મૂળ

हिं.