જલ્પ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જલ્પ

પુંલિંગ

 • 1

  કથન; કહેવું તે.

 • 2

  બકવાદ; લવારો.

 • 3

  ન્યાયશાસ્ત્ર​
  તત્ત્વનિર્ણયની ઇચ્છાથી નહિ પણ પરપક્ષખંડન અને સ્વપક્ષસ્થાપનની ઇચ્છાએ કરેલો વાદ.

મૂળ

सं.