જુલમી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જુલમી

વિશેષણ

  • 1

    જુલમ કરનારું; જુલમગાર.

  • 2

    જેમાં જુલમ હોય તેવું; જુલમભરેલું.

મૂળ

फा.