ગુજરાતી

માં જલયાત્રાની 2 મુખ્ય વ્યાખ્યા છે: જલયાત્રા1જેલયાત્રા2

જલયાત્રા1

સ્ત્રીલિંગ

  • 1

    જળપ્રવાસ.

  • 2

    એક તહેવાર, જ્યારે ઠાકોરજીને જલવિહાર કરાવવામાં આવે છે.

ગુજરાતી

માં જલયાત્રાની 2 મુખ્ય વ્યાખ્યા છે: જલયાત્રા1જેલયાત્રા2

જેલયાત્રા2

સ્ત્રીલિંગ

  • 1

    જેલમાં જવું તે.