જલ્લાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જલ્લાદ

પુંલિંગ

  • 1

    ગરદન મારનાર; શિરચ્છેદ કરનાર.

  • 2

    કસાઈ.

મૂળ

अ.

જલ્લાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જલ્લાદ

વિશેષણ

  • 1

    ઘાતક; ક્રૂર.