જલવ્યાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જલવ્યાલ

પુંલિંગ

  • 1

    પાણીમાં રહેતો સાપ.

મૂળ

सं.