ગુજરાતી

માં જલવાની 2 મુખ્ય વ્યાખ્યા છે: જલવા1જલ્વા2

જલવા1

પુંલિંગ

 • 1

  દર્શન; દીદાર.

 • 2

  પ્રદર્શન.

 • 3

  સાજશૃંગાર કરી પોતાની જાતને પ્રસ્તુત કરવી તે.

મૂળ

अ.

ગુજરાતી

માં જલવાની 2 મુખ્ય વ્યાખ્યા છે: જલવા1જલ્વા2

જલ્વા2

પુંલિંગ

 • 1

  શૃંગાર, શોભા કે વૈભવનું પ્રદર્શન.

મૂળ

अ.