જલવિશ્લેષણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જલવિશ્લેષણ

નપુંસક લિંગ

રશાયણવિજ્ઞાન
  • 1

    રશાયણવિજ્ઞાન
    પાણીથી કોઈ રસાયણી દ્રવ્યનું વિભાજન થવું તે; 'હાઇડ્રોલિસિસ'.