જલસો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જલસો

પુંલિંગ

  • 1

    આનંદ યા ઉત્સવનો મેળાવડો.

  • 2

    સંગીતનો મેળાવડો.

મૂળ

अ.