જલહારક ની ગુજરાતીમાં વ્યાખ્યા

જલહારક

વિશેષણ & નપુંસક લિંગ

રશાયણવિજ્ઞાન
  • 1

    રશાયણવિજ્ઞાન
    જલહરણ કરે એવું (દ્રવ્ય); 'ડિહાઇડ્રેટર'.