જલાવરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જલાવરણ

નપુંસક લિંગ

  • 1

    પૃથ્વીની સપાટી પરનું પાણીનું આવરણ; 'હાઇડ્રો -સ્ફિયર'.

મૂળ

+આવરણ