જલોપચાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જલોપચાર

પુંલિંગ

  • 1

    પાણી વડે કરાતી ચિકિત્સા; 'હાઇડ્રોપથી'.

મૂળ

+ઉપચાર