જેળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જેળ

નપુંસક લિંગ

  • 1

    તેજ; પ્રભાવ; દૈવત.

મૂળ

सं. ज्वल ? સર૰ જેરો=આગ

જળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જળ

નપુંસક લિંગ

  • 1

    પાણી.

મૂળ

सं. जल