જળગરિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જળગરિયો

પુંલિંગ

  • 1

    (વૈષ્ણવ મંદિરનો) પાણી ભરનાર સેવક; મંદિરમાં ઠાકોરજીની પૂજા માટે પાણી લાવી આપનારો.