જળચર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જળચર

વિશેષણ

  • 1

    પાણીમાં ચાલનારું.

નપુંસક લિંગ

  • 1

    પાણીનું પ્રાણી.