જળજળબંબાકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જળજળબંબાકાર

વિશેષણ

  • 1

    જલજલબંબાકાર; જલમય; બધે પાણી પાણી થઈ ગયું હોય એવું.

ક્રિયાવિશેષણ

  • 1

    જલજલબંબાકાર; જલમય; બધે પાણી પાણી થઈ ગયું હોય એવું.