જળતાડન ની ગુજરાતીમાં વ્યાખ્યા

જળતાડન

નપુંસક લિંગ

લાક્ષણિક
  • 1

    લાક્ષણિક પાણીને મારવા પેઠે ફોગટ ફાંફાં; અફળ પ્રયત્ન.

મૂળ

सं.