ગુજરાતી

માં જળધરની 2 મુખ્ય વ્યાખ્યા છે: જળધર1જળંધર2

જળધર1

પુંલિંગ

  • 1

    મેઘ; વાદળ.

  • 2

    સમુદ્ર.

મૂળ

सं.

ગુજરાતી

માં જળધરની 2 મુખ્ય વ્યાખ્યા છે: જળધર1જળંધર2

જળંધર2

નપુંસક લિંગ

  • 1

    એક ઉદરરોગ.

મૂળ

सं. जलोदर