જળમાણસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જળમાણસ

નપુંસક લિંગ

  • 1

    જેનું નીચલું અર્ધું અંગ માછલી જેવું હોય છે તેવું પાતાળનાં પાણીમાં રહેતું મનાતું વેંતિયું માણસ.