જળવીજળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જળવીજળી

સ્ત્રીલિંગ

  • 1

    પાણીના બળથી પેદા કરાતી વીજળી; 'હાઇડ્રો-ઇલેક્ટ્રિસિટી.