જળસમાધિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જળસમાધિ

સ્ત્રીલિંગ

  • 1

    પાણીમાં કરેલો પ્રાણત્યાગ (જેમ કે, સંન્યાસી માટે) (જળસમાધિ લેવી).