જળસોઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જળસોઈ

સ્ત્રીલિંગ

  • 1

    (બાળવા કે દાટવાને બદલે) જળમાં સુવાડવું- ડુબાડવું તે (સંન્યાસીને) (જળસોઈ કરાવવી).

મૂળ

सं. जलशयन ? जल+ प्रा. सो=સૂવું ?