જળાધારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જળાધારી

સ્ત્રીલિંગ

  • 1

    જેમાં શિવલિંગ બેસાડવામાં આવે છે તે ક્યારા જેવો ઘાટ.

  • 2

    શિવલિંગ ઉપર ટંગાતું નીચે કાણાવાળું જળપાત્ર.

મૂળ

सं. जलाधार ઉપરથી