જળાશય ની ગુજરાતીમાં વ્યાખ્યા

જળાશય

નપુંસક લિંગ

  • 1

    કૂવો, તળાવ વગેરે પાણીનું સ્થળ.

મૂળ

+આશય