જળોયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જળોયું

નપુંસક લિંગ

  • 1

    ગૂમડું મટી ગયા પછી રહેલું ચાઠું.

  • 2

    મેડો જડતી વખતે પીઢો ઉપર પાટિયાં જડે છે ત્યારે તેની તડ પૂરવા નીચે મુકાતી પાતળી ચીપટ.