ગુજરાતી

માં જવની 8 મુખ્ય વ્યાખ્યા છે: જવું1જુવું2જેવું3જેવે4જૈવ5જવ6જવ7જવ8

જવું1

અકર્મક ક્રિયાપદ​

 • 1

  (તેનાં રૂપો-જાઉં, જાય, જા, જાઓ, જતું, ગયું, ગઈ, જઈશ ઇ૰ થાય છે.) ગતિ કરવી; ખસવું.

 • 2

  પાસેથી ખસવું; ઓછું થવું.

 • 3

  ઘટવું; નુકસાન થવું; નાશ પામવું.

 • 4

  વીતવું; પસાર થવું.

 • 5

  અન્ય ક્રિ૰ સાથે આવતાં તે ક્રિયા બરોબર યા ચોક્કસ થવાનો કે ચાલુ રહેવાનો ભાવ બતાવે. ઉદા૰ નાસી જવું; ખાઈ જવું; કરતા જવું, વગેરે.

મૂળ

सं. या; प्रा. जा

ગુજરાતી

માં જવની 8 મુખ્ય વ્યાખ્યા છે: જવું1જુવું2જેવું3જેવે4જૈવ5જવ6જવ7જવ8

જુવું2

નપુંસક લિંગ

 • 1

  જૂગટું; જુગાર.

મૂળ

જુઓ જુવા

ગુજરાતી

માં જવની 8 મુખ્ય વ્યાખ્યા છે: જવું1જુવું2જેવું3જેવે4જૈવ5જવ6જવ7જવ8

જેવું3

વિશેષણ

 • 1

  ('તેવું' સાથે સંબંધમાં વપરાય) અમુક જાત રીત કે ગુણ-લક્ષણનું.

મૂળ

अप. जिवँ, जेवँ પરથી ?

ગુજરાતી

માં જવની 8 મુખ્ય વ્યાખ્યા છે: જવું1જુવું2જેવું3જેવે4જૈવ5જવ6જવ7જવ8

જેવે4

ક્રિયાવિશેષણ

 • 1

  જે વખતે; જ્યારે.

ગુજરાતી

માં જવની 8 મુખ્ય વ્યાખ્યા છે: જવું1જુવું2જેવું3જેવે4જૈવ5જવ6જવ7જવ8

જૈવ5

વિશેષણ

 • 1

  જીવ સંબંધી; 'બાયોલૉજિકલ'.

મૂળ

सं.

ગુજરાતી

માં જવની 8 મુખ્ય વ્યાખ્યા છે: જવું1જુવું2જેવું3જેવે4જૈવ5જવ6જવ7જવ8

જવ6

પુંલિંગ

 • 1

  એક ધાન્ય.

 • 2

  જવ જેટલી લંબાઈ અથવા વજનનું માપ.

મૂળ

सं. यव; प्रा.

ગુજરાતી

માં જવની 8 મુખ્ય વ્યાખ્યા છે: જવું1જુવું2જેવું3જેવે4જૈવ5જવ6જવ7જવ8

જવ7

ક્રિયાવિશેષણ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો જ્યારે.

મૂળ

સર૰ हिं. जब

ગુજરાતી

માં જવની 8 મુખ્ય વ્યાખ્યા છે: જવું1જુવું2જેવું3જેવે4જૈવ5જવ6જવ7જવ8

જવ8

પુંલિંગ

 • 1

  વેગ; ત્વરા; ઝપટ.

 • 2

  સંગીતમાં એક અલંકાર.

મૂળ

सं.