જેવડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જેવડું

વિશેષણ

  • 1

    ('તેવડું' સાથે સંબંધમાં) અમુક કદ કે માપનું.

મૂળ

अप. जेवड