જવતલિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જવતલિયો

પુંલિંગ

  • 1

    જવતલનો વિધિ કરવાનો અધિકારી (જેમ કે, લગ્નમાં કન્યાનો ભાઈ, શ્રાદ્ધમાં પુત્ર).