જૈવભૂગોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જૈવભૂગોળ

સ્ત્રીલિંગ

  • 1

    વનસ્પતિઓ અને પ્રાણીઓની ભૌગોલિક વહેંચણીના અધ્યયન સંબંધી જીવવિજ્ઞાનની એક શાખા; 'બાયૉજિયૉગ્રાફી'.