જવર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જવર

પુંલિંગ

  • 1

    તાવ.

મૂળ

सं.

જેવર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જેવર

નપુંસક લિંગ

  • 1

    અલંકાર; દાગીના.

મૂળ

फा.