જૈવરસાયણશાસ્ત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જૈવરસાયણશાસ્ત્ર

નપુંસક લિંગ

  • 1

    સજીવોમાં ઉદભવતી રાસાયણિક તેમ જ દેહધાર્મિક પ્રક્રિયાઓનાં અધ્યયનસંબંધી વિજ્ઞાન; 'બાયૉકેમેસ્ટ્રી'.