જ્વલંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

જ્વલંત

વિશેષણ

  • 1

    બળતું.

  • 2

    પ્રકાશમાન; ઝળહળતું.

  • 3

    લાક્ષણિક ઉઘાડું; સ્પષ્ટ.

મૂળ

सं.