જવાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

જવાન

વિશેષણ

 • 1

  જુવાન; યુવાવસ્થામાં આવેલું; જુવાન.

મૂળ

फा.

પુંલિંગ

 • 1

  જુવાન; યુવાવસ્થામાં આવેલું; જુવાન.

 • 2

  તેવો પુરુષ.

 • 3

  (હિંદની ફોજનો) સિપાઈ; સૈનિક.

જુવાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

જુવાન

વિશેષણ & પુંલિંગ

 • 1

  જવાન; યુવાન.

 • 2

  (હિંદની ફોજનો) સિપાઈ; સૈનિક.