જુવાનિયા વાજું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જુવાનિયા વાજું

નપુંસક લિંગ

  • 1

    જુવાન સ્ત્રી-પુરુષોનું ટોળું.

  • 2

    લાક્ષણિક તોફાની કે અતિ સાહસવાળું ટોળું.