જવાબી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જવાબી

વિશેષણ

  • 1

    જેનો જવાબ માગેલો હોય એવું.

  • 2

    જેના જવાબનું ખર્ચ ભરેલું હોય એવું (જેમ કે, પોસ્ટકાર્ડ, તાર).

મૂળ

फा.