જવાબી હૂંડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જવાબી હૂંડી

સ્ત્રીલિંગ

  • 1

    સ્વીકારાયાનો જવાબ મળ્યા પછી જ જેનાં નાણાં ભરવાનાં હોય એવી હૂંડી.