જવાબ આપવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જવાબ આપવો

  • 1

    ઉત્તર આપવો.

  • 2

    ઉપયોગી થઈ પડવું.

  • 3

    જવાબદાર થવું.

  • 4

    સામું બોલવું.

  • 5

    કહી આપવું; સાક્ષી પૂરવી.