જવાબ ખાઈ જવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જવાબ ખાઈ જવો

  • 1

    જવાબ આપવાનો હોય છતાં ન આપવો; શાંત કે ચૂપ રહેવું.