જવાબ દેવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જવાબ દેવો

 • 1

  ઉત્તર આપવો.

 • 2

  ઉપયોગી થઈ પડવું.

 • 3

  જવાબદાર થવું.

 • 4

  સામું બોલવું.

 • 5

  કહી આપવું; સાક્ષી પૂરવી.