જુવાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જુવાર

સ્ત્રીલિંગ

  • 1

    એક અનાજ; જાર.

મૂળ

दे. जुआरि, जोवारि

જુવારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જુવારું

નપુંસક લિંગ

  • 1

    સંયુક્ત કુટુંબમાંથી છૂટા પડી નવો માંડેલ ગૃહસંસાર; જુજવારો; જુગલબારું.