જવાળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જવાળી

સ્ત્રીલિંગ

  • 1

    અંગૂઠા ઉપરની જવના આકારની એક રેખા.

  • 2

    જવના જેવા સોનાના દાણાની માળા.

મૂળ

'જવ' ઉપરથી