જશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જશ

પુંલિંગ

  • 1

    કીર્તિ.

મૂળ

सं. यश; प्रा. जस

જશું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જશું

વિશેષણ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો જેવું; મળતું આવતું.