જશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

જશન

નપુંસક લિંગ

 • 1

  ઉત્સવનો કે આનંદનો દિવસ (પારસી).

મૂળ

फा. जश्न

જશ્ન ની ગુજરાતીમાં વ્યાખ્યા

જશ્ન

પુંલિંગ

 • 1

  ઉત્સવ; જલસો.

 • 2

  હર્ષ.

 • 3

  ઉત્સવનો કે આનંદનો દિવસ (પારસી).

મૂળ

फा.