ગુજરાતી

માં જસની 2 મુખ્ય વ્યાખ્યા છે: જસ1જસું2

જસ1

પુંલિંગ

  • 1

    કીર્તિ.

મૂળ

सं. यश; प्रा. जस

ગુજરાતી

માં જસની 2 મુખ્ય વ્યાખ્યા છે: જસ1જસું2

જસું2

વિશેષણ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો જેવું; મળતું આવતું.

મૂળ

सं. यादृश प्रा. जइस; हिं. जस; म. जसा