જસ્ટિસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જસ્ટિસ

પુંલિંગ

  • 1

    'ન્યાયાધીશ' (નામની પૂર્વે આવતાં. જેમ કે, જસ્ટિસ રાનડે).

  • 2

    ન્યાય; ઇન્સાફ.

મૂળ

इं.